રવિવારે મળેલી શિવસેનાના ધારાસભ્યોની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને CM બનાવવાની માગ કરવામાં આવી છે. સાથે જ આજે મુંબઈમાં અનેક જગ્યાઓએ ઉદ્ધવ ઠાકરેને CM બનાવવા માટેના લખાણવાળા પોસ્ટર જોવા મળ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે આજે સોનિયા ગાંધીને મળશે. જણાવી દઈએ કે ખડગેની કોંગ્રેસના ધારાસભ્યો સાથેની બેઠકમાં શિવસેનાને સમર્થન આપવાના સમાચાર પણ સૂત્રો પાસેથી પ્રાપ્ત થયા છે.