Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર એક વોશિંગ પાઉડરની જાહેરાતના કારણે મુશ્કેલીમાં ફસાયો છે. અક્ષય કુમાર સામે મુંબઈના વરલી પોલીસ મથકમાં મરાઠા સમુદાયની લાગણી દુભાવવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વાત એવી છે કે, નિરમા ડિટરજન્ટ પાઉડરની એક જાહેરાતમાં અક્ષય મરાઠા રાજાના રોલમાં દેખાય છે. યુધ્ધ પછી પાછા ફરેલા રાજા અને તેની સેનાનુ સ્વાગત કરે છે. પણ જ્યારે એક યોધ્ધાની પત્ની કપડા ગંદા થયાની ફરિયાદ કરે છે ત્યારે ખુદ રાજા અને સેના પોતાના કપડા ધોતા નજરે પડે છે. અક્ષય જાહેરાતમાં રાજાના રોલમાં નાચતા નાચતા ડોલમાં કપડા ધોતો દર્શાવાયો છે.

હવે મરાઠા સમુદાયે ફરિયાદમાં કહ્યુ છે કે, જે રીતે જાહેરાત શૂટ કરવામાં આવી છે તેનાથી મરાઠા સમુદાયનુ અપમાન થતુ નજરે પડે છે. મરાઠી લોકોના સન્માનને ઠેસ પહોંચાડવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ