નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં ઉત્તરપૂર્વના રાજ્યો બાદ પશ્ચિમ બંગાળમાં પ્રસરેલા દેખાવો શનિવારે વધુ ઉગ્ર બન્યાં હતાં. સંખ્યાબંધ શહેરોમાં દેખાવકારોએ સડકો પર ઉતરીને તોડફોડ અને આગજની કરી હતી. હાવરામાં કોના એક્સ્પ્રેસ હાઇવે પર દેખાવકારોએ ૧૫ જેટલી બસોને આગ ચાંપી દીધી હતી. મુર્શિદાબાદમાં ઉત્તર અને દક્ષિણ બંગાળને જોડતા નેશનલ હાઇવે ૩૪ પર અવરોધો સર્જીને સુતી ખાતે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટની ૩ બસો સળગાવી દીધી હતી.