કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ ફરી એક વાર સુરક્ષાદળને ટાર્ગેટ કર્યા છે. અહીં હરિસિંહ સ્ટ્રીટ પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો જેમાં જેમાં 1નું મોત થયં છે અને 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે આતંકીઓએ 15 દિવસમાં બીજી વખત ગ્રેનેડ હુમલો કર્યો છે. અગાઉ 29 ઓક્ટોબરે જમ્મુ કાશ્મીરના પુલવામામાં એક એક્ઝામ સેન્ટર પાસે આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું પરંતુ સદનસીબે કોઈ ઘાયલ થયું ન હતું.