આજે (બુધવારે) વિધાનસભા સત્રના અંતિમ દિવસે ગોધરા કાંડનો નાણાવટી પંચનો અહેવાલ મેજ પર રજૂ કરાયો. ગોધરા નજીક સાબરમતી ટ્રેનના S-6 કોચને આગ લગાડવાના બનાવનો રિપોર્ટ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં રજૂ કર્યો હતો, રાજય સરકારે આ ઘટનાની તપાસ માટે જસસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ કમિટી રચી હતી.
તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 તથા અહેવાલ પર લીધેલા પગલાં વિશે રાજ્ય સરકાર ગૃહને માહિતગાર કરી રહ્યા છે. ગોધરા કાંડનો નાણાવટી પંચના રજૂ થયેલા આજના રિપોર્ટમાં મોદી સરકારને ક્લિનચીટ અપાઈ છે. મોદી સહિત તેમના પ્રધાનોનો આ કાંડમાં કોઈ રોલ ન હોવાનો ખુલાસો થયો છે.
5000 પાનાનો નાણાવટી પંચનો અહેવાલ વિસ્તૃત વાંચવો ઘણો અઘરો છે પરંતુ ટુંકમાં અહેવાલનો સાર સમજવો હોય તો વાંચો આ પંદર પોઈન્ટ
- ગોધરા હત્યાકાંડ બાદ થયેલા રમખાણ પૂર્વ આયોજિત કાવતરું ન હતું
- ગોધરાકાંડ તોફાનમાં કોઈ રાજકીય આગેવાનની સંડોવણી નહીં
- તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સ્વ. હરેન પંડ્યા, સ્વ. અશોક ભટ્ટ, ભરત બારોટને ક્લીન ચીટ
- નરેન્દ્ર મોદીની છબી બગાડવા કાવતરું રચાયું હોવાનો રિપોર્ટ
- અમરસિંહ ચૌધરીના સરકાર પરના આક્ષેપ ખોટા પુરવાર થયા
- ત્રણ પોલીસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક
- સંજીવ ભટ્ટ, આર.બી. શ્રીકુમાર, રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મક
- રાજ્યમાં તોફાનો વધે નહીં તે માટે તત્કાલિન CMએ કામગીરી કરી હતી
- ગોધરાકાંડ બાદ તાત્કાલિક સરકારે પગલા લીધા હતા
- અધિકારીઓની બદલીના આક્ષેપને પણ રિપોર્ટમાં નકારવામાં આવ્યા
- સમગ્ર રિપોર્ટમાં 44 હજાર એફિડેવીટ સામેલ
- 468 પોલીસ અધિકારીઓની પણ એફિડેવિટ
- ગુજરાતને બદનામ કરવા માટે NGOએ કામ કર્યું
- જન સંઘર્ષ મંચ, તિસ્તા સેતલવાડની NGOએ બદનામ કરવા કામ કર્યું
- નરોડા પાટિયા અને નરોડા ગામની ઘટનાનો રિપોર્ટમાં ઉલ્લેખ નહીં