Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈસરોએ આજે (બુધવારે) દેશના એક નવા જાસૂસી ઉપગ્રહ RISAT-2BR1 અને નવ વિદેશી ઉપગ્રહોને લોન્ચ કરી દીધાં છે. ઈસરોના રોકેટ PSLV-C48એ બપોરે 3.25 કલાકે RISAT-2BR1 સાથે ઉડાન ભરી. આ એક રડાર ઇમેજિંગ સર્વેલન્સ ઉપગ્રહ છે. તેનું વજન 628 કિલોગ્રામ છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા રોકેટ પોર્ટ લોંચિંગ સેન્ટરથી થઈ. RISAT-2BR1ને 576 કિલોમીટરની ક્ષમતામાં સ્થાપિત કરવામાં આવશે. લોન્ચિંગ બાદ હવે દેશની સીમાઓ પર નજર રાખવી સરળ બની જશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ