૩ વર્ષ પહેલાં નાટકીય ઢબે તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેનપદેથી દૂર કરાયેલા સાયરસ મિસ્ત્રીને તેમના હોદ્દા પર પુનઃસ્થાપિત કરવાનો નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યૂનલ (NCLAT)એ બુધવારે આદેશ આપતાં રતન તાતા સાથે ચાલી રહેલા સંઘર્ષમાં સાયરસ મિસ્ત્રીનો મોટો વિજય થયો હતો. ટ્રિબ્યૂનલે તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેનપદે એન ચંદ્રશેખરનની નિયુક્તિ ગેરકાયદેસર ઠરાવી હતી.