૨૦૧૨ના જઘન્ય નિર્ભયા સામૂહિક બળાત્કાર કેસમાં ફાંસીની સજા પામેલા દોષી અક્ષય ઠાકુરની રિવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટે બુધવારે ફગાવી દીધી હતી. જસ્ટિસ આર ભાનુમતીના નેતૃત્વ હેઠળની ૩ જજની બેન્ચે જણાવ્યું હતું કે, ૨૦૧૭ના સુપ્રીમ કોર્ટના ચુકાદાની પુનઃસમીક્ષા કરવાનો કોઇ આધાર નથી. અરજકર્તા અક્ષય ઠાકુર દ્વારા રજૂ કરાયેલી દલીલો સુપ્રીમ કોર્ટે તેના મુખ્ય ચુકાદામાં ધ્યાનમાં લીધી જ છે.