નાગરિકતા સુધારા ખરડાના વિરોધમાં મંગળવારે ઉત્તરપૂર્વ ભારતના આસામ, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, અરુણાચલપ્રદેશમાં જડબેસલાક બંધ પાળવામાં આવ્યો હતો. નોર્થ ઇસ્ટ સ્ટુડન્ટ યુનિયન અને ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન દ્વારા ૧૨ કલાકના બંધનું એલાન અપાયું હતું.