થાઇલેન્ડના ૩ દિવસના પ્રવાસ અંતર્ગત બીજા દિવસે રવિવારે બેંગકોક ખાતે આયોજિત આદિત્ય બિરલા ગ્રૂપ ગોલ્ડન જ્યુબિલી ઇવેન્ટમાં બોલતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક સમુદાયને જણાવ્યું હતું કે, ભારતમાં મૂડીરોકાણનો અત્યારે શ્રેષ્ઠ સમય છે. બિઝનેસ કરવાની સરળતામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી સતત માળખાકીય સુધારા કરીને ભારત બંને હાથ ફેલાવીને વિશ્વની બિઝનેસ કોમ્યુનિટીને આવકારી રહ્યો છે.