શનિવારે કેન્દ્ર ખાતેની સરકારની બીજી ટર્મના પ્રથમ ૬ મહિના પૂરા થયાના પ્રસંગે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૧૩૦ કરોડ ભારતીયોના આશીર્વાદ અને સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ મુદ્રાલેખની પ્રેરણાથી એનડીએ સરકારે ૧૩૦ કરોડ ભારતીયોના જીવનોના સશક્તીકરણ અને ભારતના વિકાસ માટે કામ કરવાનું જારી રાખ્યું છે. છેલ્લા ૬ મહિનામાં અમે સંખ્યાબંધ નિર્ણય લીધા છે જેના કારણે દેશનો વિકાસ આગળ વધ્યો છે, સામાજિક સશક્તીકરણ અને ભારતની એકતાને વેગ મળ્યો છે.