બંગાળની ખાડીમાં ઓછા પ્રેશરના કારણે હવે ચક્રવાતી તૂફાન વધારે શક્તિશાળી બન્યું છે. શક્ય છે કે આજે તેમાં થોડો બદલાવ આવે. હવામાન વિભાગમાંથી મળતી માહિતિ અનુસાર તેનું કેન્દ્ર પારાદીપથી લગભગ 950 કિમીના અંતરે છે. બુધવાર સુધી તે વધારે સક્રિય થઈને તૂફાન રૂપે વરસે તેવી સંભાવના છે.