આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે, દાયકાઓથી ચાલતા કાનૂની જંગનો અંતિમ અને નિર્ણાયક ચુકાદો આવી ગયો છે. હવે જૂની વાતો ભૂલીને સૌએ સરકાર સાથે મળીને રામમંદિર બનાવવું જોઈએ. કોર્ટે મસ્જિદ બનાવવા માટે સરકાર દ્વારા મુસ્લિમોને જમીન આપવાની વાત કરી છે.