કરતારપુર કોરિડોર પર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાની સેનાએ જુઠ્ઠા સાબિત કર્યા છે. સેનાએ ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટને અનિવાર્ય કરી દીધા છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે કરતારપુર કોરિડોર આવનાર ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટની જરૂર પડશે. ઇમરાન ખાને એક નવેમ્બરે કહ્યું હતું, કરતારપુર આવનાર ભારતીયોને પાસપોર્ટની જરુર નથી.