મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે રાતોરાત રાજનીતિક પરિસ્થિતિ બદલી દીધી અને બંનેએ અનુક્રમે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા. જે કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે સંસદના 250માં શિયાળું સત્રમાં વિપક્ષી નેતાઓએ મહારાષ્ટ્રમાં રચાયેલી સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે "લોકશાહીની હત્યા થઈ છે." સાથે જ લોકસભાના શુન્યકાળમાં ‘સંવિધાન કી હત્યા બંધ કરો’ના નારા પણ વિપક્ષીઓએ લગાવ્યા હતા.