ભારતના જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે રવિવારે એક કાર્યક્રમ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહને કહ્યું "કે દેશમાં ડરનો માહોલ છે, UPA-2 શાસનમાં અમે સરકારની ખુલ્લીને ટીકા કરી શકતા હતા... વર્તમાન સમયમાં તમે સારું કામ કરી રહ્યા છો, તેમ છતાં લોકોને વિશ્વાસ નથી કે સરકારમાં તેમની ટીકાની પ્રશંસા કરવામાં આવશે, કદાચ હું ખોટો પણ હોઉ" આ અંગે શાહે કહ્યું હતું કે જો આમ હોય તો અમારે સ્થિતિ સુધારવા માટે પ્રયાસ કરવો પડશે.