પીએમ મોદીએ રવિવારે આકાશવાણી પરથી ૫૯મી મન કી બાત કરીને દેશવાસીઓને સંબોધન કર્યું હતું. અયોધ્યા ચુકાદા પછી દેશમાં લોકોએ જાળવેલી શાંતિ અને સદ્ભાવનાની તેમણે પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું કે ચૂકાદા પછી દેશનાં લોકોએ દેશહીતને ધ્યાનમાં રાખીને શાંતિ જાળવી રાખી એકતાનો સંદેશ આપ્યો હતો.
મોદીએ શું કહ્યું?
મોદીએ કહ્યું કે તેમને મૂવી અને ટીવીમાં રસ નથી. પુસ્તકો વાંચવા પણ હવે ઓછો સમય મળે છે.
રીક્ષા પર ચર્ચાનો કાર્યક્રમ જાન્યુઆરીમાં આયોજિત કરાશે.
હવે પ્રશ્નોના ઉકેલ માટે અને નવું નવું જાણવા ગૂગલનો સહારો લેવાની કૂટેવ પડી ગઈ છે.
હિમાલય મારો પ્રિય વિસ્તાર છે. તેમણે આ પ્રસંગે ધારચૂલાની વાત વાંચીને સંતોષ થયાનો ઉલ્લેખ કર્યો હતો.
૭ ડિસેમ્બરે આપણે આર્મ્ડ ફોર્સિસ ડે ઉજવવાનો છે, વીર સૈનિકોનાં બલિદાન અને પરાક્રમને યાદ કરવાનાં છે. સૌએ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ પાસે રાખવાનો છે.
ફિટ ઈન્ડિયા મુવમેન્ટ હેઠળ સ્કુલનાં બાળકો તેમજ અન્ય સૌ સીબીએસઈનાં ફિટ ઈન્ડિયા વીકનો હિસ્સો બને તેમજ સ્વસ્થ ભારતનું સર્જન કરે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, માતાપિતા તેમાં ભાગ લે.