Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશ અને વિદેશની એજન્સીઓ દ્વારા ભારતીય અર્થતંત્ર પર જારી કરાઈ રહેલાં આંકડા સ્પષ્ટ કહી રહ્યા છે કે, ભારતમાં આર્થિક મંદી ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. સરકાર હસ્તકની જ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના લીક થયેલા સરવેમાં દર્શાવેલા આંકડા ઘણા ચિંતાજનક છે. સરવે અનુસાર ભારતમાં છેલ્લા ૪૫ વર્ષમાં પહેલીવાર વર્ષ ૨૦૧૭-૧૮માં માથાદીઠ ખર્ચશક્તિ ઘટી છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ