પીએમ નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે સાઉદી અરબ પહોંચ્યા હતા. તે એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં ઉમળકાભેર તેઓનું સ્વાગત કરાયું હતું. પીએમ મોદી પોતાના બે દિવસય પ્રવાસ પર સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સૌદના આમંત્રણ પર પહોંચ્યા છે.