વડા પ્રધાન મોદી માટે કરકસર કરવી ટોચની પ્રાથમિકતા છે. પીએમ મોદીએ બીજા નેતાઓ માટે એક દાખલો બેસાડયો છે. લાંબી વિદેશયાત્રાઓ દરમિયાન જ્યારે એર ઇન્ડિયાનું વિમાન વચ્ચે ઈંધણ ભરાવવા માટે રોકાતું ત્યારે વડા પ્રધાન મોદી કોઈ હોટલમાં નહીં પણ એરપોર્ટના લાઉન્જમાં જ રોકાતા હતા, જ્યારે પહેલા પ્રોટોકોલ એવો હતો કે અધવચ્ચના હોલ્ટ દરમિયાન વડા પ્રધાન હોટલમાં જઈને રોકાતા હતા.