ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા PM મોદીએ મંગળવારે ખૂંટીમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. PM મોદીએ ઝારખંડમાં એક વાર ફરીથી ભાજપની સરકાર બનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે "જ્યારે હું ભાજપમાં કાર્યકર તરીકે કામ કરતો હતો, ત્યારે મેં કારિયા મુંડાજીની આંગળી પકડીને રાજકારણ શીખ્યું હતું." કરિયા મુંડા સાથે મને ગામ જોવાની દ્રષ્ટિ મળી.