ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે પલામુ પહોંચેલા PM મોદીએ એક રેલીને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે "ભગવાન રામની જન્મભૂમિ વિવાદને કોંગ્રેસે લટકાવી રાખ્યો હતો. જો તેઓ ઈચ્છતા તો તેનું સમાધાન પહેલા જ આવી જતું, પણ તેમણે આવું ન કર્યું. તેમને વોટબેન્કની ચિંતા હતી. કોંગ્રેસના આવા વિચારોના કારણે દેશ અને સમાજને નુકસાન થયું છે."