નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ બાંગ્લાદેશ વિરૂદ્ધની પહેલી T-20 મેચ પહેલા દિલ્હી પોલીસને ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા વધારવા કહ્યું છે. ટીમ ઈન્ડિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદીઓના હિટલિસ્ટમાં હોવાનો ખુલાસો થયો છે.
રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA)ને એક પત્ર મળ્યો છે. જેમાં મોટા કાવતરાનો ખુલાસો થયો છે. આતંકી સંગઠન ઓલ ઇન્ડિયા લશ્કર એ તૈયબા દ્વારા એનઆઇએના હેડક્વાટરને ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમાં આતંકીઓએ તેમનું હિટ લિસ્ટ મોકલ્યું છે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનું નામ સામેલ છે.