દિલ્હી પોલીસે સીલમપુર હિંસા મામલે છ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે કેટલીક જગ્યાઓ પર દરોડા પાડી એવા લોકોની શોધ કરી રહી છે જેની ઓળખ થઇ ગઇ છે. સીલમપુર વિસ્તારમાં આજે પોલીસે પેટ્રોલિંગ કરી નિરીક્ષણ કર્યું, જ્યાં બધું નિયંત્રણ હોવાનું સામે આવ્યું છે. દિલ્હીના સંયુક્ત કમિશ્નરે જણાવ્યું છે કે ઉત્તર-પૂર્વી જિલ્લામાં સીઆરપીસીની ધારા-144 લાગુ કરી દેવામાં આવી છે. જેના હેઠળ સાર્વજનિક સ્થળ પર ચારથી વધારે લોકો ભેગા થઇ શકશે નહીં. જેને લઇને કોઇ વિરોધ પ્રદર્શન કરી શકશે નહીં.