નાગરિકતા સંશોધન બિલને લઈને પૂર્વોતરના રાજ્યોમાં આજે સજ્જડ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. આસામમાં આજે અનેક સ્થળો પર વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરતા નજરે પડ્યા હતા. તેમના વિરોધના પગલે પોલીસે લાઠી ચાર્જ કરીને પેલેટ ગન અને ટિયરગેસના સેલ પણ છોડ્યા હતા. પોલીસે આ મામલે કહ્યું કે, એક કોલેજ પાસે પ્રદર્શનકારીઓને હટાવવા માટે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.