જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા આશરે 25થી વધુ મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ આતંકીઓ હાલ કાશ્મીરમાં સક્રિય હોવાના અહેવાલો છે, જોકે તેઓ દેશના અન્ય કોઇ પણ ભાગમાં પણ હોઇ શકે છે.