કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાંજ ઓલ ઈન્ડિયા પોલીસ યુનિવર્સિટી તેમજ ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સ્થાપશે. આ યુનિવર્સિટી સાથે સંલગ્ન ધરાવતી કોલેજો દરેક રાજ્યમાં હશે. પુણામાં 54મી DG/IG કોન્ફરન્સને સંબોધતા શાહે જણાવ્યું કે સરકાર ઈન્ડિયન પીનલ કોડ (IPC) અને ક્રિમિનલ પ્રોસિઝર કોડ (CRPC)ની કેટલીક કલમોમાં પણ બદલાવ કરવા પ્રતિબદ્ધ છે, જેથી કાયદાને વર્તમાન લોકશાહી વ્યવસ્થા અનુરૂપ બનાવી શકાય.