સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિર બાંધવા મુદ્દે આપવામાં આવેલા ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું પાર્ટી અયોધ્યામાં રામમંદિર બને તેની તરફેણ કરે છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો કોઈ વ્યક્તિ, ગ્રૂપ, સમુદાય કે રાજકીય પક્ષોને જશ કે અપજશ આપવાનો મુદ્દો નથી.