અયોધ્યાના રામ મંદિર અને બાબરી મસ્જિદ જમીન વિવાદ પર આખરે અંતિમ નિર્ણયની ઘડી આવી પહોંચી છે. આવતી કાલે શનિવારે દેશની સર્વોચ્ચ અદાલત આ કેસનો ચુકાદો આપવા જઈ રહી છે. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને યોગી સરકારે પ્રદેશની તમામ શાળા કોલેજોમાં 11 નવેમ્બર સુધી રજા જાહેર કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરી છે. અયોધ્યાને અભેધ્ય કિલ્લામાં ફેરવી નાખવામાં આવ્યું છે.