નાગરિકતા કાયદા (CAA)ના વિરોધમાં દેશની સૌથી મોટી મસ્જિદ જામા મસ્જિદમાં હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઇ છે. ભીમ આર્મીના વડા ચંદ્રશેખરની હાજરીમાં જમા થયેલા લોકો નાગરિકતા સંશોધન એક્ટ અને NRCનો વિરોધ કરી રહી છે. ભીમ આર્મીના વડા ચંદ્રશેખરની અટકાયત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારની ઝુમાની મસ્જિદના કારણે લોકોની સંખ્યા પણ વધારે છે. પોલીસે હાજર લોકોને ઘરે જવા કહ્યું પરંતુ નમાઝી નમાઝ અદા કર્યા બાદ રસ્તા પર બેસી ગયા છે.