કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય પત્રકારો અને સામાજીક કાર્યકર્તાઓની કથિત જાસૂસી મામલે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. વિપક્ષના અન્ય નેતાઓની સાથે તેમણે પણ સરકારને સવાલ કર્યા છે. રાહુલે મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટ્વિટ કરીને કહ્યું કે સરકાર વોટ્સએપથી પુછી રહી છે કે ભારતીય નાગરિકોની જાસૂસી માટે પેગાસસનો ઉપયોગ કોણે કર્યો? આ ઠીક તે રીતે છે કે મોદી દસાલ્ટને પુછે કે રાફેલ વિમાનના સોદામાં કોણે પૈસા બનાવ્યા!
ફેસબુકની સ્વામિત્વ વાળી કંપની વૉટ્સઅપે કહ્યું કે ઇઝરાયલના સ્પાઇવેયર પેગાસસના દ્વારા વિશ્વ સ્તરે જાસૂસી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય પત્રકાર અને માનવઅધિકાર કાર્યકર્તા પણ આ જાસૂસીનો ભોગ બન્યા છે. આ મામલે વોટ્સઅપ જાણીકારી આપતા કહ્યું કે તે ઇઝરાયલી સ્પાઇવેયર કંપની પર કેસ દાખલ કરશે.