અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાની આફત ગુજરાત પરથી ટળી છે. પણ ક્યારની અસર ગુજરાતમાં જોવા મળશે. દિવાળી બાદથી ક્યાર વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. દિવાળી અને નવા વર્ષના દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. તો આ વચ્ચે હવામાન વિભાગે આગામી 4 દિવસ વરસાદ વરસશે તેવી આગાહી કરી છે.