Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાલમાં જ રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામમાં પોતાની એક ક્લીન શેવ તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને રણવીરે ફની કેપ્શન આપ્યું હતું. રણવીરની આ તસવીર પર બોલિવૂડ સેલેબ્સે રસપ્રદ કમેન્ટ્સ કરી હતી. રણવીરની પત્ની દીપિકાએ પણ આ તસવીર પર કમેન્ટ કરી હતી.

દીપિકા સહિતના સેલેબ્સે કમેન્ટ કરી
રણવીરની આ તસવીર પર દીપિકાએ કમેન્ટ કરી હતી, રણવીર સિંહને હાયર કરવા માટે દીપિકા પાદુકોણનો સંપર્ક કરો. દીપિકા ઉપરાંત અનુપમ ખેર, એકતા કપૂર, અર્જુન કપૂર, મિમી ચક્રવર્તી, કરિશ્મા કપૂર, જતિન શર્મા, સૌફી ચૌધરી સહિતના સેલેબ્સે કમેન્ટ કરી હતી. અર્જુન કપૂરે કહ્યું હતું કે બાબુ તું બહુ જ સસ્તો છે અને આ બધું મોંઘું છે. એકતા કપૂરે કહ્યું હતું કે વરરાજા જોઈએ છે, તમારો મેનેજર કોણ છે, અમારો સંપર્ક કરે. અનુપમ ખેરે કમેન્ટ કરી હતી, આ તસવીરમાં તમારા જે એક્સપ્રેશન છે, તે જોયા બાદ તમને જે બોલાવશે, તેનામાં બહુ જ હિંમત હશે. ‘સેક્રેડ ગેમ્સ’ ફૅમ જતિન શર્માએ કહ્યું હતું, કોઈના પણ લગ્નમાં નાચીશ, કોઈના પણ મુંડનમાં નાચીશ, કોઈના ત્યાં બાળક જન્મશે તો પણ નાચીશ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ