હૈદરાબાદમાં વેટરનરી ડોક્ટર યુવતી પર ગેંગરેપ કરી જીવતી સળગાવી દેવાની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ગુરુવારે ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના બિહાર પોલીસ મથકના સિંદુપુર ગામ ખાતે ૨૩ વર્ષીય ગેંગરેપ પીડિતાને જીવતી સળગાવી મૂકવાનો જઘન્ય પ્રયાસ કરાયો હતો. પીડિતાને સારવાર માટે લખનઉની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.