રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ 10 લાખ કરોડ રૂપિયાને પાર પહોચીં ગઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આવુ કરનારી દેશની પહેલી કંપની બની ગઈ છે. રિલાયન્સના શેરમાં આવેલી તેજીની કારણે માર્કેટ કેપમાં ઉછાળો આવ્યોં છે. રિલાયન્સનો શેર હાલ 0.50 ટકાથી વધુની તેજી સાથે ટ્રેડિંગ કરી રહ્યો છે. તે 1580 રૂપિયા સ્તરથી ઉપર ટેડ થઈ રહ્યો છે.