મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે શિવસેનાએ નવેસરથી સરકાર બનાવવા માટે દાવો કર્યો છે. શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે કહ્યુ છે કે, અમારી પાસે 175 ધારાસભ્યોનુ સમર્થન છે.સાથે સાથે શિવસેના ભાજપ સાથે મુખ્યમંત્રી પદ માટે જ વાતચીત કરશે. રાઉતે કહ્યુ હતુ કે, અત્યારે અમારી સાથે 170 ધારાસભ્યો છે અને આ આંકડો 175 પર જઈ શકે છે.સરકાર બનાવવા માટે કોઈ વાતચીત ભાજપ સાથે થઈ નથી.હવે વાત થશે તો સીએમ પદ માટે જ થશે.