નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન જામિયા યૂનિવર્સિટી વિસ્તારમાં થયેલી હિંસા અને આગની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને હાઇકોર્ટમાં અપીલ કરવા આદેશ આપ્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલગ-અલગ જગ્યાઓ પર ઘટનાઓ બની છે, તેથી તપાસના આદેશ ના આપી શકાય. કોર્ટે કહ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટે કોઈ ટ્રાયલ કોર્ટ નથી,અમે તેમાં દખલ કરવાના નથી.કાયદો અને વ્યવસ્થાની આ સમસ્યા છે.