મહારાષ્ટ્રના રાજકીય દંગલમાં રવિવારે પણ બેઠકોનો દોર સતત ચાલુ રહ્યો હતો. શરદ પવારની અધ્યક્ષતામાં ધારાસભ્યોની બેઠક રેનેસા હોટલમાં થઈ હતી. ત્યાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને સાંસદ સંજય રાઉત પણ હાજર હતા. ઠાકરેએ કહ્યું કે, ચિંતા ન કરો, અમારું ગઠબંધન લાંબા સમય સુધી રહેશે.
તો બીજી તરફ મહારાષ્ટ્રના DyCM અજીત પવારે ટ્વીટ કર્યું છે કે - "ધન્યવાદ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી. અમે તમને સ્થિર સરકાર આપવાનો વિશ્વાસ અપાવીએ છીએ જે રાજ્યના લોકોના કલ્યાણ માટે કામ કરશે."