મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની વચ્ચે 30 વર્ષ જૂનું ગઠબંધન હાલમાં તૂટાવાને આરે છે તેવું સ્પષ્ટ પણે જોઈ શકાય છે. મુખ્યમંત્રી પદ પર સહમતિ નહીં સધાતા શિવસેના અને બીજેપીના રસ્તા અલગ-અલગ થઈ ગયા છે. સરકાર રચવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની શરતોને માનતાં શિવસેનાએ કેન્દ્રમાં ભાજપની સાથે પોતાનું ગઠબંધન તોડવાનો નિર્ણય લીધો છે. શિવસેના કોટાથી મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતએ સોમવારે રાજીનામું આપી દીધું છે.