મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે જુદીજુદી હોટેલમાં રાખેલા તેમનાં ટેકેદાર ધારાસભ્યોની હોટેલ હયાતમાં મીડિયા સમક્ષ પરેડ કરાવી હતી. ફ્લોર ટેસ્ટ પહેલા જ હોટેલમાં ત્રણેય પક્ષનાં નેતાઓની હાજરીમાં ત્રણેય પક્ષનાં ૧૬૨ ધારાસભ્યોની અભૂતપૂર્વ હાજરી જોવા મળી હતી. આ પરેડ પછી ભાજપની છાવણીમાં સોપો પડી ગયો છે.