મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ હવે શિવસેના નજર બીજેપી ગોવા પર છે. શિવસેના સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રની રાજનિતિ હવે પૂર્ણ થઇ ગઇ છે. હવે અમારી નજર ગોવાની રાજનીતિ પર છે. અમે દેશભરમાં ગેરબીજેપી સંગઠન બનાવા માંગીએ છીએ તેની શરૂઆત મહારાષ્ટ્રથી શરૂ થઇ છે. હવે અમારૂ ધ્યાન ગોવા પર છે. ગોવા બાદ અમે દેશભરમાં આગળ આવીશું.