મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલી મતભેદની અસર દિલ્હી સુધી જોવા મળી હતી. જણાવી દઈએ કે સોમવારથી શરુ થયેલા લોકસભાના શિયાળુ સત્ર પહેલા શિવસેનાએ ખેડૂતોના વળતરના મુદ્દાને સ્થગન પ્રસ્તાવ આપ્યો અને સંસદભવનની બહાર પ્રદર્શન પણ કર્યુ. શિવસેનાએ માગણી કરી કે, જે ખેડૂતોનું નુકશાન થયુ છે. તેઓને રૂ. 25,000 પ્રતિ હેક્ટરનું વળતર આપવામા આવે. મહત્વનું છે કે અત્યારે ફક્ત રૂ.8,000 પ્રતિ હેક્ટર આપવામા આવે છે.