શિવસેનાના સાંસદ સંજય રાઉતની તબિયત લથડી છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંજય રાઉતની તબિયત એવા સમયે બગડી છે કે જ્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. જણાવી દઈએ કે શિવસેનાના નેતાઓ સાંજે 6 વાગ્યે રાજ્યપાલને મળવા જશે. શિવસેના પાસે સાંજ 7.30 વાગ્યા સુધીમાં પોતાનો દાવો રજૂ કરવાનો સમય છે.