Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતે પોતાના હિતોનું રક્ષણ થતું ન હોવાથી અને પોતે રજૂ કરેલા મુદ્દા અંગે કરારમાં કોઈ સ્પષ્ટતા ન હોવાતી આરસીઈપીનો વિરોધ કરર્યો હતો. સૂત્રોના મતે ટેરિફના જુદાજુદા દરને કારણે રૂલ્સ ઓફ ઓરિજિન સામે ખતરો સર્જાતો હતો જેનો ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. તેમજ વેપાર ખાધ અને સર્વિસિસ ખુલ્લી મૂકવા માટેના મુદ્દા ઉકેલાયા ન હતા. ટ્રેડ કરારના મુસદ્દા સામે ભારતે સવાલો ઉઠાવ્યા હતા. જેમાં ગૂડ્ઝ પરની ૮૦થી ૯૦ ટકા આયાત જકાત રદ કરવા વાત કરાઈ હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ