કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) સંશોધન બિલ રજૂ કર્યું. જે પ્રમાણે હવેથી SPG સુરક્ષા કવર માત્ર પ્રધાનમંત્રી અને તેમની સાથે પ્રધાનમંત્રી આવાસમાં રહેતા તેમના પરિવારજનોને જ મળશે. આ ઉપરાંત SPG સુરક્ષા પૂર્વ પ્રધાનમંત્રી અને તેના પરિવારજનોને આપવામાં આવશે, જેઓ સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આવાસમાં રહેતા હોય.