કેન્દ્ર સરકારે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી અને તેમના બે સંતાનો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. હવે ગાંધી પરિવારના આ ત્રણે સભ્યોને એસપીજી સુરક્ષાને બદલે સીઆરપીએફની ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, ગાંધી પરિવારના આ ત્રણ સભ્યોની સામે રહેલી ધમકીની સમીક્ષા કર્યા પછી તેમનું એસપીજી સુરક્ષા કવચ હટાવી લેવાનો નિર્ણય કરાયો છે.