મહારાષ્ટ્રમાં ભાજપના સરકાર રચવાના દાવાને સ્વીકારીને દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના અજિત પવારને શપથ લેવડાવી ૩૦મી નવેમ્બર સુધીમાં વિશ્વાસમત હાંસલ કરવાના રાજ્યપાલ ભગતસિંહ કોશયારીના નિર્ણયને પડકારતી શિવસેના-એનસીપી-કોંગ્રેસની અરજીની રવિવારે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે હાથ ધરાનારી સુનાવણીમાં દેવેન્દ્ર ફડણવીસને સરકાર રચવા માટે આપેલા આમંત્રણ અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાની ભલામણ કરતાં રાજ્યપાલ કોશયારીના પત્ર, દેવેન્દ્ર ફડણવીસને સરકાર રચવાનું આમંત્રણ આપતો પત્ર અને ફડણવીસે સરકાર રચવા માટે જરૂરી બહુમતી પુરવાર કરતો ફડણવીસનો પત્ર કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.