હરિયાણાની ૯૦ બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી કરતાં ૬ બેઠક છેટે રહી ગયેલા ભાજપે સરકારની રચના માટે શુક્રવારે જનનાયક જનતા પાર્ટી(જેજેપી) સાથે ગઠબંધન કરતાં રાજ્યમાં સરકાર રચાવાનો માર્ગ મોકળો બન્યો છે. ભાજપ અધ્યક્ષ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહે શુક્રવારે મોડી રાત્રે દિલ્હીમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરીને જાહેરાત કરી કે, હરિયાણામાં ભાજપ અને જેજેપી ગઠબંધન સરકાર રચાશે.