ઉદ્ધવ ઠાકરેનાં નેતૃત્વ હેઠળ રચાયેલી શિવસેના-એનસીપી-કોંગ્રેસની શનિવારે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસમતની વૈતરણી પાર કરી લીધી હતી. પ્રોટેમ સ્પીકર દિલીપ વાલસે પાટિલે ગૃહને માહિતી આપી હતી કે, ઉદ્ધવ ઠાકરે સરકારે રજૂ કરેલા વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં ૧૬૯ મત પડયા હતા. જ્યારે ચાર ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા.