કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારે નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દેશની રાજધાનીમાં પ્રતિબંધાત્મક આદેશો છતાં વ્યાપક વિરોધ પ્રદર્શનો મધ્યે કેન્દ્રની એનડીએ સરકાર પર વિરોધને કચડી નાખવાનો આરોપ મૂક્યો હતો. શહેરમાં કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ફોન સેવાઓ બંધ કરવા અને લાલ કિલ્લા વિસ્તારમાં લાગુ કરાયેલી ધારા ૧૪૪નો ઉલ્લેખ કરતાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવાયાં છે.